જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ બુધવારે સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સોશિયલ મીડિયા પરથી રોક હટાવી દીધો છે. જો કે, પ્રિપેડ સિમ કાર્ટ પર ઈન્ટરનેટ સેવા નહી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, 5 ઓગસ્ટ 2019એ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવાયા બાદ ઈન્ટરનેટ પર રોક લગાવવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ઈન્ટરનેટ પર રોક હટાવવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર શાસિત પ્રદેશનો આ આદેશ બિનજરૂરી વેબસાઈટોના લિસ્ટ માટે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્ટરનેટ એક્સેસ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ઉપલબ્ધ થશે અને 2G સર્વિસ સુધી જ સિમિત રહેશે. આ સેવા પ્રી-પેડ સિમ કાર્ડ પર ઉપલબ્ધ નહી થાય. આ સિવાય ફિક્સ્ડ લાઈન ઈન્ટરનેટ સેવા પણ ઉપલબ્ધ થશે. આ અનલિમિટેડ સ્પીડ પર મૈક બાઈન્ડિંગ હશે.