હરિયાણા સરકારે નૂંહમાં મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 11 ઓગસ્ટ સુધી મોબાઈલ ઈન્ટરનેટ બંધ રહેશે. આમ કરવા પાછળનું કારણ છે કે ત્યાં કોઈ ખોટી અફવાઓ ન ફેલાવે તથા ખોટી સુચનાઓને રોકવા માટે આવો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ બાજુ જિલ્લા અધિકારીએ આદેશ જાહેર કરતા કહ્યું હતું કે 9 ઓગસ્ટ એટલે કે બુધવારના રોજ કરફ્યુમાં સવારે નવ વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી રાહત આપવામાં આવશે.