નોટબંધી જાહેર કર્યાની ચોથી વાર્ષિક તિથિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ચાર વર્ષ પહેલાં જે નોટબંધી લાગુ થઇ હતી તેને કારણે કાળાનાણાને અંકુશમાં લેવામાં, ટેક્સ કમ્પલાયન્સ અને પારદર્શકતા વધારવામાં મદદ મળી છે. રાષ્ટ્રીય પ્રગતિ માટે નોટબંધી ખુબ ફાયદાકારક રહી છે. મોદીએ રવિવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે નોટબંધીને કારણે કાળા નાણામાં ઘટાડો થયો અને વેરાકીય અનુપાલન અને પારદર્શકતામાં વધારો થયો છે