Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જુલાઈના રોજ શરૂ થવા જઈ રહેલી અમરનાથ યાત્રાને લઈને પવિત્ર યાત્રાધામના શ્રાઈન બોર્ડે હેલ્થ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ૪૦ થી વધુ ખાદ્યપદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને યાત્રિકોને દિવસમાં ઓછામાં ઓછા ૫ કિલોમીટર ચાલીને શારીરિક તંદુરસ્તી હાંસલ કરવાની સલાહ આપવામાં આવી છે. આ પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોમાં પીણાં, તળેલી અને ફાસ્ટ ફૂડની વસ્તુઓનો સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ