Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • નોબેલ પ્રાઇઝ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ધી આર્ગ્યૂમેન્ટેટીવ ઇન્ડિયન આમ તો 9 માર્ચના રોજ રજૂ થવા જઇ રહી છે ત્યારે આ વિવાદી એક કલાકની ફિલ્મમાં સેન્સર બોર્ડના કહેવાથી જ્યાં ગુજરાત શબ્દ આવશે ત્યાં બીપનો અવાજ મૂકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અર્થશાસ્ત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિઓના સખ્ત ટીકાકાર રહ્યાં છે અને તેમાં ગુજરાતનો પણ ઉલ્લેખ કરાયો હોવાથી વિવાદ જાગ્યો હતો.  આ ફિલ્મમાં સેને ગુજરાત માટે ગોધરા કાંડના સંદર્ભમાં  ક્રિમિનાલીટીઝનો ઉલ્લેખ કર્યો છે. છેવટે જ્યાં ગુજરાત શબ્દ આવે ત્યાં બીપ મૂકવાની સાથે રીલીઝની મંજૂરી આપવામાં આવી છે.આ ફિલ્મ ડિરેક્ટર સુમન ઘોષે બનાવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ