રાજ્ય સરકારે સામાજિક લાગણી દુભાય નહીં તે માટે ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ મૂક્યો છે, તેની જગ્યાએ હવે ઠાકોર શબ્દપ્રયોગનો અમલ કરવો પડશે. રાજ્યમાં છ જાતિના લોકો પર આ શબ્દની સીધી અસર થતી હોવાથી અનેક રજૂઆતો મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Copyright © 2023 News Views