તાપી જિલ્લામાં મસાના ઓપરેશન વેળાએ બેદરકારી દાખવતાં આદિવાસી વ્યક્તિનું મોત થયા બાદ સરકારે કોઈ પગલાં ન લેતાં આદિવાસી સંધર્ષ મોરચાએ મેડીકલ કાઉંસિલ ઓફ ઈંડિયા, ગુજરાત મેડિકલ કાઉંસિલ ના અધ્યક્ષ ડો. નિતિન વોરા ને તમામ કેસ ની વિગતો મોકલી માંગણી કરી છે કે જ્યા સુધી આરોપી ડોક્ટરોને ગુજરાત હાઈકોર્ટ નિર્દોષ મુક્ત ના કરે ત્યાં સુધી તમામ ડોક્ટરોને કોઈ પણ હોસ્પિટલમાં ફરજ બજાવવા ઉપક પ્રતિબંધ લગાવવામા આવે તથા તમામ ડોક્ટરોના ડાક્ટરી લાઇસંસ રદ્દ કરવામા આવે.