એરફોર્સના વડા નિયુક્ત થયા પછી શુક્રવારે પહેલી પત્રકાર પરિષદને સંબોધન કરતાં એકફોર્સના વડા એર ચીફ માર્શલ આર કે એસ ભદોરિયાએ જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલો થશે તો બાલાકોટ એરસ્ટ્રાઇકનું પુનરાવર્તન કરાશે. શું ફરીવાર બાલાકોટ એરસ્ટ્રાઇક થશે? તેવા સવાલના જવાબમાં ભદોરિયાએ જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા ભારતમાં આતંકવાદી હુમલો કરાશે તો એરફોર્સ સરકારના આદેશ બાદ કાર્યવાહી કરશે.