આજે ભારતીય વાયુસેના 87મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર ગાજિયાબાદના હિંડન એરબેઝ પર એર શોનું આયોજન કરવામાં આવી હતું. જ્યાં ભારતીય વાયુસેનાના જવાનોએ લડાકુ વિમાન સાથે કરતબ બતાવ્યા હતા. જેમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સહિત બાલાકોટ એરસ્ટ્રાઇકમાં ભાગ લેનારા તમામ પાયલટોએ પોતાનું શૌર્ય દશાવ્યું. અભિનંદને આ પ્રસંગે મિગ-21 પ્લેન ઉડાવ્યું. ઉલ્લેખનીય છે કે આ એર શોમાં પહેલીવાર લડાકુ હેલિકોપ્ટર અપાચે અને ચિનૂકનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.