જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકીવાદી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા 26 ફેબ્રુઆરીએ નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડોને નિશાન બનાવી એર સ્ટ્રાઇક કરી હતી. આ મુદ્દે હવે મોટો ખુલાસો થયો છે. ન્યૂઝ એજન્સી ANIના મતે પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટ આગા હિલાલીએ એક ટીવી શો માં સ્વીકાર કર્યો છે કે બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇકમાં લગભગ 300 આતંકી માર્યા ગયા હતા.
પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટ આગા હિલાલીએ આ વિશે કહ્યું કે ભારતે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને યુદ્ધ જેવું કામ કર્યું હતું. જેમાં ઓછામાં ઓછા 300 આતંકી માર્યા ગયા હતા.