મહારાષ્ટ્રમાં સીએમ ઉધ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ રાજ ઠાકરે વચ્ચેનો ગજગ્રાહ વધારે ને વધારે ઉગ્ર બની રહ્યો છે.
આજે પૂણેમાં એક સભામાં રાજ ઠાકરેએ ઉધ્ધવ ઠાકરે પર જોરદાર પ્રહારો કરતા કહ્યુ હતુ કે, ઉધ્ધવ ઠાકરે કયા હિન્દુત્વની વાત કરે છે.. સંભાજી નગરના મુદ્દા પર તેઓ કયો તર્ક આપી રહ્યા છે અને કેવી રીતે વાત કરી રહ્યા છે.. ઉધ્ધવ ઠાકરે મહાત્મા ગાંધી છે કે, સરદાર પટેલ છે?
ઉલ્લેખનીય છે કે, ઉધ્ધવ ઠાકરેએ સંભાજી નગર નામ રાખવાની કોઈ જરૂર નથી તેવુ અગાઉ પોતાની સભામાં કહ્યુ હતુ.