આ સમગ્ર ઘટના મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લાની છે. મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લામાં શ્વાને બે માસુમ બાળકીઓ પર હુમલો કરી નાખ્યો. હુમલામાં ઘાયલ એક બાળકીનું મોત થી ચૂક્યું છે. જ્યારે બીજી બાળકીની હાલત ગંભીર છે. જેનો હૉસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. આ ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના બૈતુલ જિલ્લાના જૂનાપાની ગામની છે. જાણકારી અનુસાર વિફરેલા શ્વાને 2 બાળકીઓ પર અચાનક હુમલો કર્યો. શ્વાને 4 વર્ષની સોનાક્ષીને પકડીને તેને ખરાબ રીતે કરડી ખાધી. સોનાક્ષીની ચીસો સાંભળીને જેમ તેમ કરી શ્વાનની પકડથી મુક્તિ અપાવી. પરંતુ હૉસ્પિટલ લઈ જતા પહેલાં જ તેનું મોત થઈ ગયું. સોનાક્ષીની મોતથી તેના પરિવારજનોની રડી રડીને ખૂબ જ ખરાબ હાલત છે. ગાંડા થયેલા શ્વાને 4 વર્ષની બાળકીને કરડી કરડીને મારી નાખી.