બેઇન કેપિટલે આઈઆઈએફએલ વેલ્થ મેનેજમેન્ટમાં રૂ. 3,679.95 કરોડમાં 24.98 ટકા હિસ્સો ખરીદવા માટે કરાર કર્યા છે. બેઈન આ હિસ્સો આઈઆઈએફએલ વેલ્થના હાલના ખાનગી ઇક્વિટી રોકાણકારો જનરલ એટલાન્ટિક અને પ્રેમ વત્સાના ફેરફેક્સ હોલ્ડિંગ્સ પાસેથી ખરીદશે.
રેગ્યુલેટરી ફાઈલિંગ અનુસાર, બોસ્ટન, મેસેચ્યુસેટ્સ-મુખ્યમથક ધરાવતી કંપની જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ અને ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સ કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની કંપની, એફઆઈએચ મોરેશિયસ ઈન્વેસ્ટમેન્ટ્સ પાસેથી બેઇન રૂ. 1,661 પ્રતિ શેરના ભાવે આ સ્ટેક ખરીદશે. જોકે આ સોદો રેગ્યુલેટરી અને અન્ય જરૂરી મંજૂરીઓને આધીન રહેશે.