Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બે વર્ષની જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એ એસએસ રાજામોલીની બાહુબલી-ટુને શાનદાર ઓપનીંગ મળ્યું છે. આ ઝળહળતા ઓપનીંગને જોતા એક વાત ખાતરીપૂર્વક કહી શકાય છે કે આ ફિલ્મ દેશની તમામ ફિલ્મોના રેકોર્ડને વળોટી જશે. દેશની ટોચની ફિલ્મોની યાદીમાં અત્યાર સુધી તો વર્લ્ડ વાઈડ બોક્સ ઓફીસ પર ત્રણ ખાનનો દબદબો છે. જો કે બાહુબલી-વન અને ટુની સુનામીને જોતા એવું લાગે છે કે પ્રભાસ આ યાદીમાં ટોચનું સ્થાન લઈ લેશે. પ્રભાસ ત્રણ ખાનને પછાડી દેશનો  સુપર હીરો બની જશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ