બેરોજગારી, ભ્રષ્ટાચાર મુદ્દે ઇરાકમાં ગત્ત અઠવાડીયાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. શુક્રવારે ઇરાકની રાજધાની બગદાદમાં જ્યારે પ્રદર્શનકર્તાઓ હિંસક બન્યા તો ઇરાકી સુરક્ષા દળોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. શુક્રવાર સુધી હિંસક પ્રદર્શનમાં મરનારાઓની સંખ્યા વધીને 31 થઇ ચુકી છે, જ્યારે 1500થી વધારે ઘાયલ થયા છે.