પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની મજબૂત શરૂઆત કરી છે. સિંધુએ વિમેન્સ સિંગલ્સના ગ્રુપ-એમમાં પોતાની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને હાર આપી છે. સિંધુએ આ મેચ 21-9, 21-6થી જીતી છે.

Copyright © 2023 News Views