બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને તેની મોટી બહેન ચંદ્રાશું આજે ભાજપમાં જોડાઈ ગઈ છે. સાઈના અને તેની બહેનને ભાજપ મુખ્યાલયમાં પાર્ટીની સભ્યતા અપાવવામાં આવી છે. આ અવસર પર સાયનાએ કહ્યું કે મારા ભાજપમાં જોડાવા પાછળનું કારણ વડાપ્રધાન મોદી છે, તેમની પાસેથી મને પ્રેરણા મળે છે. દરમિયાન ભાજપ મહાસચિવ અરુણ સિંહે કહ્યું હતું કે, આજે ગર્વની વાત છે કે, સાઈના ભાજપમાં સામેલ થઈ રહી છે.