-
ભારતનો બેડમિંગ્ટન ખેલાડી કે. શ્રીકાંત આજે ગુરૂવારે ડેન્માર્કના ખેલાડી વિક્ટર એકસલસનને હરાવીને આ રમત ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં નંબર વન ખેલાજા જાહેર કરાયો હતો. મેન્સ સિંગલ કેટેગરીમાં શ્રીકાંતે 76895 પોઇન્ટ મેળવ્યાં હતા. શ્રીકાંત બેડમિંગ્ટન રમતમાં નંબર વન બનનાર ભારતનો પ્રથમ પુરૂષ ખેલાડી છે . આ અગાઉ સાઇના નેહવાલે આ સિધ્ધિ મળવી હતી.