બદલાપુર દુષ્કર્મ કેસના આરોપી અક્ષય શિંદેનું આજે સોમવારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, ત્યારે આરોપીના એન્કાઉન્ટરને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યાં છે. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે, 'આ એન્કાઉન્ટરની ન્યાયિક તપાસ થવી જોઈએ.'

Copyright © 2023 News Views