રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ સક્રિય થયું છે.ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે 7 અને 8 નવેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે કમોસમી વરસાદની શકયતા છે.ભેજ વાળા પવનને લીધે ભારે માવઠાની શકયતા રહે છે. 12 નવેમ્બર પછીના માવઠા રાજ્યમાં અષાઢી માહોલનું સર્જન કરશે.જેમાં 12 થી 16 નવેમ્બરના રાજ્યમાં ભારે માવઠા થવાની શકયતા છે.પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા, સમી,હારીજ , અમદાવાદ, ગાંધીનગરમાં માવઠા થવાની શકયતા રહેશે.