-
આજના મોબાઇલ અને ડીજીટલ તથા મેડિકલ સાયન્સના જમાનામાં રાજકોટના પડઘરીમાં એક નાની બાળકીને કુદરતી હાજત નહીં આવતાં તેની દવા કરવાને બદલે બાળકીની દાદીએ લોખંડના ગરમ સળિયાથી ડામ આપ્યા હતા. તેનાથી દાઝેલી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જ્યાં સારવાર દરમ્યાન આ માસુમ બાળકી નિધન પામી હતી. એમ કહી શકાય કે અંધશ્રધ્ધાની આગમાં એક માસુમ હોમાઇ ગઇ. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.