હાથી પર બેસીને યોગનો અભ્યાસ કરાવવો યોગ ગુરુ બાબા રામદેવેને ભારે પડ્યો છે. તે હાથી પર બેસીને યોગ કરાવતા સમયે અચાનક નીચે પડી ગયા હતા. બાબા રામદેવનો હાથી પરથી નીચે પડી રહેલો વીડિયો સોશિયલ મીડિયા (Viral Video)પર વાયરલ થઈ રહ્યો છે. લગભગ 22 સેકન્ડનો આ વીડિયો મથુકાના રમણરેતી આશ્રમનો બતાવવામાં આવી રહ્યો છે. જ્યાં રામદેવે સંતોને યોગ શીખવાડવા માટે ગયા હતા.