બાબા રામદેવે આજે જાહેરાત કરી છે કે તેમની કંપની પતંજલિનું ટર્નઓવર 10 હજાર કરોડ રૂ. કરતા આગળ જતી રહ્યું છે. રામદેવે કહ્યું છે કે અમારું ટર્નઓવર 100 ટકાના દરે આગળ વધી રહ્યું છે. હવે પતંજલિનું ટર્નઓવર 10561 કરોડ રૂ. થઈ ગયું છે. આ મામલે બાબા રામદેવે કહ્યું છે કે અમારી પાસે હાલમાં વાર્ષિક 30-40 હજાર કરોડ રૂ.ની પ્રોડક્શન કેપિસિટી છે. આવતા વર્ષે આ ક્ષમતા 60 હજાર કરોડ રૂ. થઈ જશે.