યોગ ગુરૂ બાબા રામેદેવે ફરી એકવાર વધતી લોકસંખ્યાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. બાબા રામદેવે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વધતની લોકસંખ્યાને અટકાવવા માટે સરકારે કાયદો લાવવો જોઇએ. રામદેવે કહ્યું કે સરકારે એવો કાયદો લાવવો જોઇએ કે પરિવામાં ત્રીજું બાળક જન્મ તો એ બાળકને વોટ આપવાનો અધિકાર મળવો ન જોઇએ.