સુપ્રીમ કોર્ટે આઝમ ખાનને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, જામીન અંગેનો મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે હાઈકોર્ટમાં જ તેની સુનાવણી થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે સાથે સાથે હાઈકોર્ટને આઝમ ખાનને આ મામલાની સુનાવમી ઝડપથી કરવા માટે કહ્યુ છે.એ પછી આઝમ ખાને સુપ્રીમ કોર્ટમાંથી પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે.