PM MODI આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે ‘અમૃત મહોત્સવ’ની શરૂઆત શુક્રવારે 12 માર્ચના રોજ Dandi Marchને લીલી ઝંડી બતાવી કરશે. Dandi March બે ગ્રુપ દ્વારા યોજવામાં આવી રહી છે. પ્રથમ યાત્રા ગુજરાતના સાબરમતી આશ્રમથી દાંડી સુધી પૂર્ણ થશે અને બીજી પદયાત્રા 75 કિલોમીટરની હશે, જેમાં સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ પોતે ભાગ લેશે. આ યાત્રા નડિયાદ સુધીની રહેશે. આ કાર્યક્રમની સાથે જ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા સાથે સંકળાયેલા ભવ્ય કાર્યક્રમોની ઉજવણીની શરૂઆત થશે.