Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકે જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સંસ્થાન તરીકેનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને કેન્દ્ર સરકારના સતત મળતા માર્ગદર્શન અને નવિનતમ પ્રોજેક્ટ્સની ભેટ શ્રૃંખલામાં આ એક વધુ ગૌરવપ્રદ ભેટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી હૃદયપૂર્વક આભાર પ્રગટ કર્યો છે.

કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણય અનુસાર જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંકુલના વિવિધ સંસ્થાનો જેમકે ઇન્સ્ટિટ્યૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સિઝ તથા ફાર્મસી યુનિટના એકત્રીકરણ સહિત મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ફોર યોગ એન્ડ નેચરોપથી એજ્યુકેશન એન્ડ રિસર્ચને ભારત સરકારના ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના સ્વાસ્થ્યવૃત્ત વિભાગ અંતર્ગત મૂકવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આ નિર્ણયને વધાવતા કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં આયુર્વેદની સ્વીકૃતિ વધી રહી છે અને લોકોના જીવનમાં આયુર્વેદની ભૂમિકા પણ વધી રહી છે ત્યારે જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંકુલની આયુર્વેદ સંસ્થાઓના ક્લસ્ટરને રાષ્ટ્રીય મહત્વ પ્રદાન થવાથી જાહેર આરોગ્યમાં આયુર્વેદની મહત્તા અને પ્રસાર વધશે.

સંસદના આગામી સત્રમાં જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા તરીકે ઘોષિત કરવા અંગેનું વિધેયક રજૂ કરવામાં આવશે તેમ પણ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું.

CM વિજય રૂપાણીએ કહ્યું કે ભારતે જ દુનિયાને આયુર્વેદની ભેટ આપી છે અને આજે આયુર્વેદનું વૈશ્વિક સ્તરનું શિક્ષણ-તાલીમ આપતી શ્રેષ્ઠ સંસ્થાઓ માટે આખી દુનિયા ભારતની તરફ મીટ માંડીને બેઠી છે, ત્યારે વડાપ્રધાન મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં થયેલો આ નિર્ણય સમયોચિત અને લાંબા ગાળાના સુંદર પરિણામ સર્જનારો છે.

આયુર્વેદ સારવારની ઓછી ખર્ચાળ પદ્ધતિ છે અને તેમાં માત્ર રોગના ઉપચાર જ નહીં પણ નિવારણનો ભાવ પણ સમાયેલો છે, અને આ નિર્ણયથી આયુર્વેદને સમકાલીન વેગ આપવાના પ્રયાસો પણ વેગવાન બનશે. આનાથી જાહેર આરોગ્ય માટેનો સરકારનો ખર્ચ તો ઘટશે જ, તદુપરાંત લોકોને પણ તેનો બહુ મોટો લાભ થશે. 

કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયના પગલે જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય માગ પ્રમાણે વિવિધ અભ્યાસક્રમો ઘડવાની અને આધુનિક મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવાની સ્વાયત્તા મળશે તેમજ તે આયુર્વેદની વિરાટ ક્ષમતાને સમાજમાં ઉંડે સુધી પ્રસરાવવા માટે પોતાના સર્ટિફિકેટ કોર્સ પણ ઘડી શકશે અને ઇન્સ્ટિટ્યૂટને ઇન્ટર-ડિસિપ્લિનરી ગઠબંધનો સુનિશ્ચિત કરવામાં પણ મદદ મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ