વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પાંચમા આયુર્વેદ દિવસ પર આયુર્વેદ સંસ્થાઓ- ગુજરાતના જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (Institute of Teaching and Research in Ayurveda - ITRA) અને જયપુરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (National Institute of Ayurveda - NIA)ને રાષ્ટ્રને સમર્પિત કરશે. આયુષ મંત્રાલયે આ જાણકારી આપી છે.