લોકસભા ચૂંટણી વચ્ચે સપ્રીમ કોર્ટમાં આજે અયોધ્યા કેસની સુનવણી યોજાઈ રહી છે. મધ્યસ્થી પેનલે તેનો રિપોર્ટ સુપ્રીમમાં સુપ્રત કરી દીધો છે. જે પછી આજે સુનવણી યોજાઈ રહી છે. કોર્ટની વેબસાઈટ પર સુનવણી સંબંધમાં એક નોટિસ પણ મુકવામાં આવી છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, ડી.વાય.ચંદ્રચૂડ, અશોક ભુષણ અને એન એસ.અબ્દુલા નઝિરની બનેલી બંધારણીય બેન્ચ કેસની સુનવણી હાથ ધરશે. સુનવણી દરમિયાન મધ્યસ્થી સમિતિ પોતાનો અહેવાલ સુપરત કરી શકે છે.