અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવી દીધો છે અને વિવાદાસ્પદ જમીન પર રામલલાનો હક માન્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મંદિર નિર્માણ કરવાનો આદેશ આપવામાં આવે છે. આ સાથે જ મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ચુકાદા પહેલાં શિયા વકફ બોર્ડના વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, અમારો દાવો હતો કે મીર બાકી શિયા હતાં અને કોઇપણ શિયાએ બનાવેલી મસ્જિદ સુન્નીને ન આપી શકે. તેથી તેના પર અમારો અધિકાર છે અને આ જમીન અમને આપી દેવામાં આવે. શિયા વકફ બોર્ડ ઇચ્છતુ હતું કે ત્યાં ઇમામ-એ-હિંદ એટલે કે ભગવાન રામનું ભવ્ય મંદિર બને, જેથી હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરુ પાડી શકાય.