અયાધ્યા રામ જન્મભૂમિ વિવાદની પ્રારંભિક સુનવણીની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજની બંધારણીય બેન્ચ ગુરૂવાર સવારે 10:30 વાગ્યે સુનવણી શરૂ કરશે. હિન્દુ પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે મધ્યસ્થાતામાં કોઈ ખાસ પ્રગતિ ન થવાની વાત કરતા કોર્ટથી આ મામલે જલ્દી સુનવણી કરવાની માગ કરી છે. ગત સુનવણીમાં કમિટિએ મધ્યયસ્થતાની પ્રક્રિયા માટે વધારાના સમયની માગ કરી હતી. કોર્ટ કમિટિને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો.