મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો કોઈ ઉલ્લેખ નહીં : CJI
હિન્દુ આસ્થા ખોટું હોવાનું કોઇ પ્રમાણ નથી, હિન્દુ અહીં પરિક્રમા પણ કરતા હતા
સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના રિપોર્ટમાં મસ્જિદનો ઉલ્લેખ જ નથી, રિપોર્ટમાં મંદિરની વાત. 12મી સદીમાં મંદિર હોવાનો દાવો
નિર્મોહી અખાડાનો દાવો કરાયો રદ્દ, રામલલાને મુખ્ય પક્ષ ગણાવ્યો- CJI
આ સમયે ચીફ જસ્ટિસે કહ્યું કે 1949માં મૂર્તિઓ રાખવામાં આવી હતી.