અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સરકારે ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરે ગણતરીના કલાકો જ થયા છે અને અયોધ્યામાં સંત સમાજે આ ટ્રસ્ટનો વિરોધ પણ શરુ કરી દીધો છે. ટ્રસ્ટમાં રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસને જગ્યા મળી નથી.આનાથી તેઓ નારાજ છે. તેમણે ક્હ્યુ હતુ કે, અમારા દિગમ્બર અખાડાએ રામ મંદિરમાટેની દરેક લડાઈ લડી છે. આ આંદોલન માટે અમે આખી જિંદગી લગાડી દીધી છે પણ ટ્ર્સ્ટમાં મને કે અમારા અખાડાને જગ્યા અપાઈ નથી. આ અયોધ્યાવાસીઓનુ અપમાન છે.