વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કર્યું છે. આ પહેલાં તેમણે હનુમાન ગઢી અને ત્યારપછી રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. તેઓ રામલલ્લાના દર્શન અને હનુમાન ગઢી જનારા પહેલાં વડાપ્રધાન છે.
વડાપ્રધાન અયોધ્યામાં ચાંદીની 9 શિલાઓનું પૂજન કરી રહ્યા છે. થોડીવાર પછી ભૂમિપૂજન કરવામાં આવશે અને મંદિરનો પાયો મુકવામાં આવશે. મોદી ચાંદીની ઈંટોને પાયામાં મુકીને ચાંદીના પાવડાથી માટી નાખશે.