PM મોદી રામલલાના દર્શન બાદ ભૂમિ પૂજન માટે અનુષ્ઠાનમાં બેસી ગયા છે. ભૂમિ પૂજનનો કાર્યક્રમ શરુ થઈ ગયો છે. વડાપ્રધાન સાથે યોગી આદિત્યનાથ, મોહન ભાગવત, આનંદીબેન પટેલ હાજર છે.