Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યા વિવાદ મુદ્દે મધ્યસ્થતા પેનલે સીલબંધ કાગળમાં પોતાનાં રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સોંપી દીધી છે. સુપ્રીમ કોર્ટની સંવિધાનપીઠ કાલે આ મુદ્દે સુનવણી કરશે અને રિપોર્ટ જોયા બાદ તે નક્કી કરશે કે મુખ્ય કેસની સુનવણી ક્યારથી કરવામાં આવે. ગત્ત સુનવણીમાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલથી 31 જુલાઇ સુધી મધ્યસ્થતાનું કામ પુરી કરી 1 ઓગષ્ટના રોજ રિપોર્ટ સોંપવા માટે કહ્યું હતું. આ રિપોર્ટ અંગે સુપ્રીમ કોર્ટે આજે સુનવણી કરશે. સંવિધાન પીઠે કહ્યું હતું કે, 2 ઓગષ્ટના રોજ મધ્યસ્થતા પેનલની અંતિમ રિપોર્ટ જોયા બાદ નક્કી કરશે કે આ કેસમાં રોજિંદી સુનવણી કરવી જોઇએ કે નહી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ