અયોધ્યાના રામજન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ દરેક જગ્યાએથી પ્રતિક્રિયા આવી રહી છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, શ્રીરામ જન્મભૂમિ પર સર્વસમ્મતિથી આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનું હું સ્વાગત કરુ છું. હું તમામ સમુદાયો અને ધર્મના લોકોને અપીલ કરૂ છું કે અમે આ નિર્ણયને સહજતાથી સ્વિકાર કરતા શાંતિ અને સૌહાર્દથી પરિપૂર્ણ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ પ્રત્યે કટિબદ્ધતા રહે.