અયોધ્યા જમીન વિવાદ મામલે નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ નિર્ણય આવી શકે છે. ન્યૂઝ એજન્સીએ આ માહિતી આપી છે. આ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, 16 ઓક્ટોબરે આ મામલાની 40મી અને અંતિમ સુનાવણી કરવામાં આવશે. મંગળવારે સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કે પારાશરણે કહ્યું કે, બાબરે અયોધ્યામાં મસ્જિદ બનાવીને જે ભૂલ કરી, તેને સુધારવાની જરૂર છે.