આયેશા ટાકિયાએ લિપ સર્જરી કરી હોવાની ચર્ચા ચારેકોર થઇ રહી છે. લિપ સર્જરીને કારણે આયેશાનો ચહેરો બદલાઇ ગયેલો લાગે છે. તાજેતરમાં એક ઇવેન્ટમાં આયેશાએ હાજરી આપી હતી ત્યારે તેનો લુક બદલાયેલો દીસતો હતો. લિપ સર્જરીને કારણે પહેલાની સરખામણીમાં આયેશાનું લુક આકર્ષક નહોતું દીસતું.