ભારતીય રિઝર્વ બેંકે ઑટો ડેબિટ સુવિધા લાગૂ કરવા માટે છ મહિનાની મુદત આપી છે. જેની અસરના જો કોઈ ગ્રાહકે મોબાઈલ બિલ કે કોઈ યુટીલીટી બિલ (Utility bill) પેમેન્ટ માટે ઑટો ડેબિટની સુવિધા લીધી હશે તો હવે તેમણે પરેશાન થવાની જરૂર નથી. RBIએ વેરિફિકેશન માટે એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશનને લાગૂ કરવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર 2021 સુધી લંબાવી દીધી છે.