-
ઓટોમોબાઇલ ઉત્પાદકો અથવા તેમના પ્રતિનિધિઓ હવે કિંમત અને એન્જિન ક્ષમતાને ધ્યાનમાં લીધા વગર વિદેશી વાહનો આયાત કરી શકે છે. જો કે, દરેક કંપની વાર્ષિક ૨૫૦૦ જેટલા એકમો કાર અથવા ટુ-વ્હીલર્સ આંતરરાષ્ટ્રીય સ્વીકૃતી ધોરણોનું પાલન કર્યા મુજબ આયાત કરી શકે છે. આ ઉપરાંત કંપનીઓને બસ અને ટ્રક જેવા અન્ય ૫૦૦ જેટલા વાહનો આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. ભારતીય ધોરણોને પહોંચી વળવા માટે આયાતી વાહનોમાં "રાઈટ હેન્ડ સ્ટેયરીંગ કંટ્રોલ" હોવું જરૂરી છે. વિદેશમાં લેફટ હેન્ડ ડ્રાઇવીંગની સીસ્ટમ છે અને એ પ્રમાણેના વાહનો ત્યાં તૈયાર થાય છે. ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા નક્કી કરાયેલા વર્તમાન ધોરણો મુંજબ ફોર-વ્હીલર્સ વેલ્યુ માટે ૪૦,૦૦૦ ડોલર (રૂ. ૭૦ લાખના વિનિમય દરમાં રૂ.૨૮ લાખ) હોમોલોગેશન ફી લાગૂ કરવામાં આવી છે. જો કે, આ તમામ વાહનો પર આયાત અને અન્ય ડ્યૂટી લાગૂ થશે.