મુંબઈમાં આજ રાતથી અમલમાં આવે તે રીતે ઓટોમોબાઈલ સીએનજી ગેસના ભાવમાં કિલોદીઠ ચાર રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નેચરલ ગેસના પુરવઠાની કિંમતમાં ૧૧૦ ટકાનો ભારે વધારો થયો હોવાનું જણાવી મહાનગર ગેસ લી. (એમજીેલ)ના શહેરના ડીસ્ટ્રીબ્યુટરોએ ઓટો-સીએનજીના ભાવમાં કિલોદીઠ ચાર રૃપિયાનો વધારો કર્યો છે. જો કે રસોઈના ગેસમાં કોઈ વધારો થયો નથી. એપ્રિલ ૬થી માંડી અત્યાર સુધીમાં સીએનજીના ભાવોમાં ત્રીજીવાર વધારો નોંધાયો છે.