ભારત સરકારે લેખક અને પત્રકાર આતિશ અલી તાસીરનું ઓસીઆઇ (OCI) નું કાર્ડ રદ કર્યું છે. બ્રિટનમાં જન્મેલા લેખક આતિશ અલી તાસીર પર તેમના પિતા પાકિસ્તાની મૂળના હોવાની માહિતી છુપાવવાનો આરોપ છે.