મહિલા T20 વર્લ્ડ કપની ટાઈટલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થયો હતો. આ મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 19 રને હરાવીને છઠ્ઠી વખત ટાઈટલ જીત્યું છે.

Copyright © 2023 News Views