સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપ ટાઉનમાં રમાઈ રહેલા ત્રીજા ટેસ્ટમાં બોલ ટેંપરિંગના આરોપમાં ઑસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ ની હકાલપટ્ટી સાથે ડેવિડ વોર્નરે ટીમના વાઈસ કેપ્ટનપદને છોડ્યું છે. સ્મિથની જગ્યાએ હાલમાં વિકેટકીપર બેટ્સમેન પેનને ઑસ્ટ્રેલિયાનો કેપ્ટન બનાવવમાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમે પણ આ બાબતે કહ્યું છે કે વિશ્વાસ નથી થતો કે દેશના આ મહાન ખેલાડીઓ આવું કરશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે ઘટના કલંક સમાન ગણાવી છે.