ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્રયુ સાયમંડ્સનું કાર અકસ્માતમાં મોત થયું છે. ઓસ્ટ્રેલિયન પોલીસના મતે સાયમંડ્સ કારમાં એકલો હતો. શનિવારે મોડી રાત્રે ટાઉન્સવિલેમાં તેની કાર રસ્તા પરથી ઉતરી ગઇ હતી. સાયમંડ્સ 46 વર્ષનો હતો. દુર્ઘટના પછી નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જોકે તેની સ્થિતિ નાજુક હતી. ડોક્ટર તેને બચાવી શક્યા ન હતા. ટુંકા ગાળામાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટે બીજો ક્રિકેટર ગુમાવ્યો છે. થોડા મહિના પહેલા દિગ્ગજ બોલર શેન વોર્નનું મોત થયું હતું.