સોમવારથી અમલમાં આવી રહેલા પ્રતિબંધ અનુસાર ઓસ્ટ્રેલિયન નાગરિકો જો ભારતમાંથી વતન પરત આવવાનો પ્રયાસ કરશે તો તેમને પાંચ વર્ષ જેલની સજા અથવા ૬૬,૦૦૦ ડોલરનો દંડ અથવા બૅને સજા થઇ શકે છે. પ્રવાસીઓ જે દિવસે ઓસ્ટ્રેલિયા પહોંચવાના હોય તેના ૧૪ દિવસની અંદર તેમણે ભારતના પ્રવાસ કર્યો હોય તો તેમને આ પ્રતિબંધ લાગુ પડશે.