ઓસ્ટ્રેલિયાએ નવી ઈમિગ્રેશન પોલીસીની જાહેરાત કરી છે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વિઝા માટે આઈઈએલટીએસમાં 6.5 બેન્ડ અને ગ્રેજ્યુએશન લેવલે 6 બેન્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી મિનિમમ રિક્વારમેંટ 5.5 બેન્ડની હતી. જો કે ગ્રાન્ડ ફાધર્સ સ્કીમ લાગું પડે તો જુલાઈ ઈન્ટેકવાળા વિદ્યાર્થીઓને જુના નિયમો લાગુ પડશે.