એક અહેવાલ અનુસાર Audi પોતાના કેટલાક પસંદગીના મૉડલ્સ પર 10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. Audiએ પોતાના આ કેમ્પેઈનને You Blink, You Lose નામ આપ્યું છે. લેટેસ્ટ અપટેડ અનુસર Audi A3, Audi A4, Audi A6 અને Audi Q3 પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 5 લાખના ડિસ્કાઉન્ટ પછી Audi A3 27.99 લાખ રુપિયામાં ઉપલબ્ધ છે.