મણિપુરની હિંસા સામાન્ય થવાનું નામ લેતી નથી... રાજ્યમાં સતત નવી નવી ઘટનાઓ સામે આવતી જ રહે છે, ત્યારે ભીડે મુખ્યમંત્રી એન.બીરેન સિંહ ના ઈમ્પારના પૂર્વમાં લુવાંગસાંગબાન સ્થિત બંધ મકાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે. આ દરમિયાન મકાનમાં પરિવારનું કોઈપણ સભ્ય ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ પોલીસે જણાવ્યું કે, આ દરમિયાન સુરક્ષાદળોએ આકરી